આ દિવસનું વિશેષ મહત્વ સમજાવવા બાળકો સહિત શાળાનો સ્ટાફ પણ આ પ્રવૃતિના આયોજનમાં જોડાયા. દરેક શિક્ષકે એંક ગીત ગાઈને Music Day ઉજવ્યો. એમાં મુકેશસરનું ખુદ પોતાનું બનાવેલું ગીત સાંભળીને આખો વિધાર્થીઓનો શ્રોતાગણ સ્તબ્ધ થઈ ગયો. અને તેની મન ભરીને મજા માણી. ગીતના શબ્દો હતા.
લલૈ લલૈ લૈલા………… લલૈ લલૈ લૈલા…………
જબ ઇતને અચ્છે જ્યોતિમેમ…….
તો દાદા કૈસે યાદ આયેંગે……..
…….. ની જેમ તમામ સ્ટાફમિત્રોના ગુણગાન ગાઈને મંત્રમુગ્ધ બનાવી દીધા. શેરોશાયરી પણ તેમની ઘણી પ્રશંસનીય હતી. બાળકોને ખુબ મજા આવી. શાળાના પ્રથમ શનિવારે બાળકો શ્રોતા રૂપે બેઠેલા અને શિક્ષક મિત્રો તેમની સામે રજુ કરતા ગયા ગીતોની હારમાળા……..
પાંપણ જુકે તમને નમન થઇ જાય,
મસ્તક જુકે તમને વંદન થઈ જાય,
એવી નજર ક્યાંથી લાવીએ
કે તમારા જેવા બાળકોને
યાદ કરીએને તમારા દર્શન થઈ જાય.
ફૂલકી શુરુઆત કલી સે હોતી હૈ
જિંદગી કી શુરુઆત મન સે હોતી હૈ
ભક્તિ કી શુરુઆત શ્રદ્ધા સે હોતી હૈ
પાઠશાળા કી શુરુઆત આપ જૈસે પ્યારે બચ્ચો સે હોતી હૈ