આમ તો આ સંસારમાં બગડેલી વસ્તુ સુધારવી ઘણી મુશ્કેલ છે.સુધારેલ વસ્તુમાં પણ સાંધો દેખાય છે.પણ 5 અને 6 ના બાળકોએ બગડેલી,તૂટેલી વસ્તુઓના સંગ્રહમાંથી નવીજ રૂપરચના સાથે ઘરને સુશોભિત કરી શકાય તેવી નવીન વસ્તુઓનું નિર્માણ કર્યું અહીં મુકેલા ફોટા જોઇને તમે પણ આશ્ચર્ય પામશો અત્યારના નાના બાળકો ભવિષ્યના સર્જનકાર છે.તેમણે ટેબલ લેમ્પ,ફોટોફ્રેમ,ઘર,ફૂલદાની,પેન સ્ટેન્ડ,નો સ્મોક ના આર્ટીકલ થી સાબિત કરી બતાવ્યું કે આપણું ભવિષ્ય ઘણું સુશોભિત અને સુંદર છે.