We are hiring qualified and enthusiastic Educators. Apply Now.                                       Admissions Open for Academic Year 2021-2022

Visit to Temple

Visit to Temple

જોરશોરથી શરૂ થયેલ કાર્ય બે વર્ષની મહેનતના અંતે આ વર્ષે જોમ સાથે સોળે કળાએ ખીલ્યું છે. મહેનત રંગ લાવી છે. આ વર્ષે club ના બાળકોની શરૂઆત સ્વામીનારાયણ મંદિર, બોપલમાં દર્શન કરાવીને કરી. બાળકો શિસ્તબદ્ધ દર્શન કરી કુદરતી વાતાવરણ અને મંદિરની શાતા સાથે માણી રહ્યા હતા. મંદિરની આહલાદક શાંતિ ખરેખર યોગા જેટલી જ શક્તિ પ્રદાન કરે છે.

બાળકોને શાળામાંથી વર્ગમિત્રો સાથે બહારના સ્થળે વિહરવાનો પ્રસંગ ખુબ જ પ્રિય હોય છે. તેથી club ના બાળકો બીજા શનિવારે પણ શૈક્ષણિક તથા ધાર્મિક સ્થળોએ મુલાકાત લીધી. આ વખતે English , Maths, Dance, Karate, Sketting, & Art & Craft club ના તમામ બાળકો બે ભાગમાં વહેંચાઇને ગાંધી આશ્રમ તથા ગાંધીનગર અક્ષરધામ ની મુલાકાત લીધી.