We are hiring qualified and enthusiastic Educators. Apply Now.                                       Admissions Open for Academic Year 2021-2022

Teacher’s Day

Teacher’s Day

ગુરુનો વાર અને વળી 5 સપ્ટેમ્બર એટલે ટીચર્સ ડે. જે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિનની દેન છે જે દિવસે વિશ્વના તમામ ટીચર્સને માન – સન્માન અપાય છે. શિક્ષક એ ક્યારેય સાધારણ હોતો નથી. જેને શિક્ષક બની રહેવું છે. તેઓ ક્યારેય શીખવાનું છોડતા નથી. સતત વિદ્યાર્થીઓની જોડે વિદ્યાર્થી બનીને નવું નવું શીખતા રહો અને તે જ્ઞાન વહેચતા રહો તે જ શિક્ષક માર્ગ નો ધર્મ છે. આજના આ દિવસે ધો – 8 ના વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓએ શિક્ષક બની KG થી 8 ના બાળકોને ભણાવ્યા. પોતાને આવડત અને ગમતા વિષયો સાથે વર્ગ શોભાવ્યા. વિદ્યાર્થીઓએ પણ એક દિવસના શિક્ષક દિન ને મન ભરીને માણ્યો