We are hiring qualified and enthusiastic Educators. Apply Now.                                       Admissions Open for Academic Year 2021-2022

Teacher’s Day

Teacher’s Day

ડો. સર્વપલ્લી રાધાક્રિષ્ણનનના જન્મદિવસ નિમિતે જે શિક્ષકોને માન આપીને 5th September શિક્ષકદિન તરીકે ઉજવાય છે. તે દરેક શિક્ષણ સંકુલનું સૌભાગ્ય છે . આ દિવસે બાળકો જે તે વિષયના શિક્ષક બની દરેક ધોરણમાં દરેક વિષય ભણાવે છે. એક દિવસ માટે તેમને શિક્ષક બનવાનો મોકો મળે છે. ખુબ જ ઠસ્સાદાર આ તૈયારીઓ શિક્ષક અને બાળકોના સહકાર્યથી ખુબ જ સાતત્ય જળવાય છે એ દિવસનું આપણે આ ઉજવણીથી ડો. રાધાકૃષ્ણનને દર વર્ષે શ્રધ્ધાંજલી અર્પણ કરીએ છીએ.