We are hiring qualified and enthusiastic Educators. Apply Now.                                       Admissions Open for Academic Year 2021-2022

Shranddhanjali

Shranddhanjali

શ્રદ્ધા સુમન

સ્વ. પાર્થિવ રાજેન્દ્રભાઈ પટેલ

સ્વ. પાર્થિવ ની અચાનક અણધારી વિદાયથી આપણે સૌ ઘેરા શોકની લાગણીમાં ડૂબેલા છીએ. આજે આ સંદેશમાં ચિરંજીવી ના બદલે સ્વર્ગસ્થ લખતા જાણેકે વજ્રાઘાત થયો હોય તેવી સંવેદના અનુભવાઈ રહી છે. પાર્થિવ સાથે જોડાયેલા નાના મોટા સ્મરણો આખો દિવસ ભીંજવતા રહ્યા ખબર નહી ઈશ્વરની પરીક્ષા લેવાની આ તે કેવી રીત છે ??? આપણા કરતા ઈશ્વરનો ખોળો મોટો છે. એમ માનીને તેના આત્માને વિદાય કરવો જ રહ્યો।
આ સ્નેહ્તન્તું ની ગાંઠ છોડવી સહેલી તો નથી જ પણ તેના સુરમ્ય સંભારણાઓથી સુવાસિત થતા રહીએ। પરમકૃપાળુ પરમાત્મા આપના લાડકવાયા બાળકને પ્રેમાળ હ્રદયે પોતાનું શરણું આપે, ચિરકાળ પોતાનું સાનિધ્ય આપી તેને ઉત્તમ ગતિ સાથે મુક્તિ આપે તેવી પ્રાર્થના।