શિયાળો એટલે તંદુરસ્તી ની ઋતુ .લીલા શાકભાજી ની મોસમ .શિવ આશિષ ના ૫ થી ૭ ના બાળકો એ તંદુરસ્તી ને ધ્યાન માં રાખી ને સલાડ મેકિંગ સ્પર્ધા માં પોતાની આબેહુબ કળા બતાવવા નો હુબહુ પ્રયત્ન કર્યો સલાડ ના વિવિધ ડેકોરેશન માં મગર ,ટેડી બીયર ,કોકોનેટ ટ્રી ફૂલ જેવી અવનવી અને રંગબેરંગી ડીઝાઇન મન ને આકર્ષિત કરતી હતી .હેલ્થ કોન્સીયસ પબ્લિક ને તો મો માં પાણી છુટશે અમારા સલાડ જોઇને ………….! સાચી વાત ને ……….!