We are hiring qualified and enthusiastic Educators. Apply Now.                                       Admissions Open for Academic Year 2021-2022

S.S. Quiz ( Guj. Med.)

S.S. Quiz ( Guj. Med.)

મેઘરાજાની મહેર પછી લાંબા સમયે ગ્રાઉન્ડમાં સમુહમાં મળેલા વિદ્યાર્થીઓએ એસ.એસ. ક્વીઝમાં ભરપુર જ્ઞાન ખજાનો લૂંટાવ્યો. એક એકથી ચડિયાતા પાંચ રાઉન્ડમાં દરેક હાઉસના વિદ્યાર્થીઓએ એકબીજાને જોરદાર ટક્કર આપી. જ્ઞાનસાગરના આ યાત્રીઓએ સૌને ઉત્સાહપૂર્વક વિશ્વના ઇતિહાસની મજેદાર સફર કરાવી.