દિવાળી ની અનેરી ઉજવણી એટલે રંગોળી અને દીવા. રંગોળી એટલે રંગો ને ઓળી ,ઘોળી ને બનાવેલી વિશિષ્ટ આકૃતિ જે ઘર ના આંગણાં ને શોભાવે છે તથા દીવો એ પ્રકાશ અને બલિદાન નું પ્રતિક છે .આપણી શાળા ના પટાંગણ માં પણ રંગોળી અને શણગારેલા દીવા ની હરીફાઈ શોભી રહી .એક થી એક ચડિયાતી રંગોળી ના રંગો અને આકૃતિ તથા શણગારેલા દીવા આંખો ને આંજતા હતા . ૩ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ આ જાદુ ફેલાવ્યો