5th & 6th ના બાળકોએ ક્વીઝ દરેક વિષય ના રાઉન્ડ સાથે ઉત્સાહથી ભાગ લીધો સવાલ જવાબ થયા.english માં સુડોકુ,સામાજિક વિજ્ઞાનમાં નકશા,વિજ્ઞાન &ટેકનોલોજી માં આકૃતિ, mathમાં કોયડા, હિન્દી માં વ્યાકરણ અને ગુજરાતીમાં કાવ્ય તથા એક શબ્દના સવાલ-જવાબ સાથે વિવિધતા પૂર્ણ રાઉન્ડથી ક્વીઝનું આયોજન થયુંદરેક શિક્ષક મિત્રોએ ઘણી મહેનતથી બધાજ રાઉન્ડ તૈયાર કર્યા બાળકોના પ્રશ્નોતર અને શિસ્તથી કે,જી નો પેસેજ નીખરી ઉઠ્યો લાલ,લીલો,પીળો અને ભૂરા રંગના ગૃપથી ખુલ્લું મેદાન પણ રંગબેરંગી ફૂલોનો બગીચો લાગતો હતો.
From Quiz GM |