તા.21-1-2014 ના રોજ std -1st & 2nd ના બાળકોએ ગુજરાતી,ઈંગ્લીશ ,હિન્દી ,G,K ગણિત જેવા વિષયો પર ક્વીઝ કરી પોતાનું જનરલ નોલેજ વધાર્યું,અમારી આગવી વિશેષતા ચાર હાઉસ જેવાકે સુભાષ ,ટાગોર,અશોક,અને રમણ પ્રમાણે બાળકો ચાર ગ્રુપમાં ગોઠવાયા દરેક વિષયના પ્રશ્નો બાળકો ઘણા રસીક થઇ સાંભળી અને તેઓંના જવાબ પણ. ત્વરિત આપતા હતા.
મનોરંજન સાથે જ્ઞાન એટલે ક્વીઝ,