ગુજરાત શિક્ષણ બોર્ડે રાજ્યભરની શાળાઓમાં ધોરણ-૯ માં સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિ દાખલ કરેલ છે.ચાલુ શૈક્ષણિક વર્ષ થી તેનો અમલ શરુ કરી દીધેલ છે.બોર્ડ ના ધારાધોરણ મુજબ અમારી શાળાના ધોરણ-9 A ના વિદ્યાર્થી ને formative assesment F -A -1મુજબ દરેક વિષય ના પ્રોજેક્ટ તૈયાર કરેલ છે.જેનું exhibition ૩૦/૭/૧૧,saturday ના રોજ રાખેલ હતું.જેમાં શાળા ના શિક્ષકો અને વિદ્યાર્થી એ ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ છે. વિદ્યાર્થી એ પોતાની સરળ શૈલીમાં દરેક ને સમજાવવાની કોશિશ કરી હતી.તેઓ વર્કિંગ મોડેલ અને ચાર્ટ પપેર ની મદદ થી પોતાની અભિવ્યક્તિ રજુ કરી હતી.