31/08/2013
KG to 8 ધોરણના સ્ટાફની મીટીગ પ્રીન્સીપાલ જ્યોતીમેમ દ્વારા લેવાઈ.જેમાં મહત્વના મુદ્દા જેવા કે
– બાળકો સાથે બાળકનું અને ટીચરનું વર્તન.
– વર્ગમાં ફાળવાયેલ સમયનો યોગ્ય ઉપયોગ.
– બાળકોને આપવામાં આવતા H.W . વિશેની ચર્ચા.
– પ્રોક્ષી પીરીયડનો યોગ્ય ઉપયોગ.
– ક્લબ માટે expert talk અને Educational Visit ની ચર્ચા.
ઉપરના આટલા મુદ્દા વિષે સ્ટાફ અને મેમ સાથે મીટીગ બાદ દરેક સ્ટાફ મિત્રો house પ્રમાણે ગોઠવાઈને આપેલા મુદ્દા પર ડીબેટ કરી.
– H.W. બાળકોને આપવું કે નહિ ?
– બાળકોને T.V. દ્વારા થતા ફાયદા / ગેરફાયદા.
– મમ્મીની જોબ બાળક માટે યોગ્ય કે અયોગ્ય ?
જેમાં દરેક શિક્ષકે પોતાના વક્તવ્ય અને અભિનયથી ઉત્તમ અભિપ્રાય આપ્યો.
Thank you .