We are hiring qualified and enthusiastic Educators. Apply Now.                                       Admissions Open for Academic Year 2021-2022

Pogo / Sonic Show

Pogo / Sonic Show

Std – 3, 4, 5, 6 ના બાળકોને Pogo તથા Sonic ચેનલ આવીને બાળકોને ઘણા પ્રોત્સાહિત કર્યા. આ ચેનલને લગતા પ્રશ્નો, વીડીયો, ગેમ્સ કરાવીને સારામાં સારી ગિફ્ટસ આપીને ઉત્સાહ આપી જાય છે. સારી આદતો શીખવાડીને રમતા રમતા સ્પર્ધામાં કેવી રીતે જીતી શકાય તે બતાવે છે. ખુબ જ આકર્ષક આવા પ્રોગ્રામથી શાળામાં અભ્યાસની સાથે બાળકો ફ્રેશ ફિલ કરે છે.