We are hiring qualified and enthusiastic Educators. Apply Now.                                       Admissions Open for Academic Year 2021-2022

Poem Written by Std.9 student (Guj.Med.)

Hiral

Poem Written by Std.9 student (Guj.Med.)

Dt.18/01/2011 સ્વરચિત કાવ્ય

2011 ની શરૂઆત કરી 9th-B ની વિદ્યાર્થીની રાધિકા એ. ”શિવ આશિષ ”પરિવાર ને -તેની કલમ થી ”સ્વરચિત કવિતા” માં કેવો કંડાર્યો છે તેનો રસાસ્વાદ તેની કવિતા વાંચી ને માણીએ.

જોયું ને! અમારા બાળકો માત્ર ભણવા માં કે રમત-ગમત માં જ અવ્વલ છે તેવું નથી .તેમની કલા-મૌલિકતા પણ કાઈ કમ નથી હો!