મહુડીથી 15 કી.મી. ના અંતરે આવેલ એડવેન્ચર પાર્ક એટલે તિરુપતિ ઋષીવન જેમાં ઘણી જગ્યામાં બાળકો પ્રાકૃતિક દ્રશ્યો માણતા માણતા વિવિધ રાઇડ્સ ની મજા પણ લઇ શકે તેવા આ બહુ વિશાળ પાર્કમાં શાહમૃગ અને હંસ ના પણ ઝુંડ જોવા મળ્યા દુનિયાની અજાયબી જેવીકે એફીલ ટાવર સ્ટેચ્યુ ઓંફ લીબર્ટી ,લાફીંગ બુદ્ધા ,અશોક સ્તંભ,ગાંધીજી અને તીન બંદર જેવા વિશાળ સ્ટેચ્યુ સાથે ફોટા પડાવવાની પણ મજા પડી ગઈ.બાળકોએ ખુબ ખુબ એન્જોય કર્યો