જુલાઇ મહિનાની આખરમાં Parents & Teachers Meeting રાખેલ હતી. તેમાં દરેક વાલી Weekly Test ના પેપર્સનું ડિસ્કશન Teachers સાથે કર્યું તથા ફાઈલ 5th & 6th માં પેરેન્ટ્સને પરત કરી.આ ફાઈલમાં અત્યાર સુધી લીધેલ વીકલી ટેસ્ટના પેપર્સ ફાઈલ કરેલા હતા. આ રીતે શિક્ષકો અને વાલીઓ સાથે મળીને બાળકના ભવિષ્યને વધુ પ્રભાવશાળી, પ્રગતિકારક અને સરળ બનાવી શકે . બાળકને સમજવા માટે અને આગળ લાવવા માટે Parents & Teachers Meeting આવકાર્ય છે.