નાતાલ ના પૂર્વ દિવસોની ઉજવણી આ વખતે કંઈકનવીનતા થી કરવી હતી.અમારે ચકાસવી હતી બાળકો ના મનની એકાગ્રતા ,ધીરજ અને ચપળતા ને.તેનું બીડું ઝડપ્યું અમારા પી.ટી.ના વાજા સરે.અવનવી દસ રમતો નક્કી થઇ .દરેક ના ઇન્ચાર્જ ટીચર .આનંદ ની વાત એ હતી કે આમાં દરેક બાળકો એ ભાગ લીધો હતો.ખુબ જ રસાકસી અને ઉત્તેજના વિદ્યાર્થીઓ ની સાથે સાથે ટીચર્સ માં પણ દેખાતી હતી.આ બધી જ રમતો નું નિરીક્ષણ કર્યું અમારા પ્રિન્સિપલ મેડમ શ્રી વસુધા મેડમે .દરેક રમત માં ત્રણ વિજેતા ના નામ જાહેર કર્યા.ઉભા રહો …….ઉભા રહો …..રમતો કઈ હતી તે જાણવું છે ને!તો જોઈ લો અમારા ફોટોગ્રાફ્સ………….. .