We are hiring qualified and enthusiastic Educators. Apply Now.                                       Admissions Open for Academic Year 2021-2022

Night Stay

Night Stay

9/2/2016 મંગળવારે Std – 8th ગુજરાતી મીડીયમના બાળકો માટે શાળામાં રાત્રીરોકાણનું આયોજન કરવામાં આવ્યું. ફૂલગુલાબી ઠંડીની આ રાતમાં ફાયર કેમ્પ, ડીજે, મુવી અને આકર્ષક, રોમાંચિત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને Dinner શાળાએ આવીને લેવાનું હતું. આખી રાત ધમાચકડી સાથે કોઈ સુવાનું નામ લેતું ન હતું. ખુબ જ ઠંડીવાળી આ રાત યાદગાર બની રહી. શાળાના વર્ગોમાં જ ગાદલા પર સુતા સુતા મુવી જોયું કે રમત રમવી , તાપણું કરીને। ……..આ દ્રશ્ય જ આઠમાના દરેક બાળકનું સંસ્મરણ બની રહ્યું.