G.k., Hello Ahmedabad,and Hello Gujarat Quiz. ૧ થી ૪ના ભૂલકાઓ આવી પ્રશ્નોતરી માં ખોવાઈ ગયા.
જાણે G.K દ્વારા દુનિયાનું જ્ઞાન મેળવવા ,3rd ના બાળકોએ અમદાવાદને પુરેપુરૂ જોઈ લીધું.
અને 4th ના બાળકો ગુજરાતનું ગર્વ વધારવા બેઠા હોય તેમ ચારેય હાઉસના બાળકો આતુરતાથી પ્રશ્નો સાંભળી
તેના સચોટ જવાબ આપતા હતા. શિક્ષક અને બાળકોના સહિયારા અભિયાનથી ક્વીઝની રંગત નીખરી હતી.