તા.1-10-2013 ને મંગળવારે
મહેદી તે વાવી માંડવે ને
એનો રંગ ગયો ગુજરાત રે ……..
પણ અહી તો મહેદીનો રંગ ધો – 5th અને 6th ના બાળકોના હાથમાં જામ્યો વિધાર્થીનીઓએ મહેદીથી હાથ રંગીન કર્યા અને વિધાર્થીઓએ ટેટૂથી હાથ શોભાવ્યા દરેક બાળકીઓએ પોતાના હાથ પર મહેદીના કોનથી હાથ પર વિવિધ ડીઝાઇન ઉપસાવી હતી જયારે બાળકોએ ગ્લીટર અને કલરથી હાથ પર ટેટૂ દોરી રહ્યા હતા.ખુબજ રંગીન એવું આ વાતાવરણ મહેદીની મહેક છોડી ગયું.