5 થી 8 ના બાળકોએ તેમની કાબેલિયત બતાવતા સ્લોગન નું નિર્માણ કાર્ડ બોર્ડ અને ચાર્ટ પપેર પર કર્યું જેમાં “જય જવાન જય કિશાન”,”વ્રુક્ષ વાવો વરસાદ લાવો”, “બેટી બચાવો”, “ઉર્જા બચાવો”,”ગાંધી બાપુ અમર રહો “,”વંદે માતરમ “,”પાણી બચાવો “, જેવા વિવિધ નારા લખ્યા આ નારાઓ એ વાતાવરણ ને ગુંજાવી દીધું ,શાળાની આજુબાજુ નો વિસ્તાર શાળાના આ નાના બાળકોના પગપાળારેલીના ગુંજરાવ થી ભાવ વિભોર થઇ ગયો ,
“પર્યાવરણ બચાવો ”