We are hiring qualified and enthusiastic Educators. Apply Now.                                       Admissions Open for Academic Year 2021-2022

Lemon&spoon competition

Lemon&spoon competition

મંગળવારે બે તાસ activity ના હોય. જેમાં ધોરણ -3 થી 6 ના બધાજ વિધાર્થીઓ બધીજ indoor & outdoor games ની મજા માણે આ મંગળવારે લીંબુ ચમચી માટે વિધાર્થીઓ અને વિધાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો ફાઈનલ સુધી બધાને તાલાવેલી હતી. કે કયું હાઉસ નંબર લઇ જશે?……. boys અને girls માં ત્રણ ત્રણ બાળકો આ રમત માં જીતી ગયા.