13-1-2014 ના રોજ શિવાશિષ નું આકાશ રંગબેરંગી પતંગોથી શોભી ઉઠ્યું કે.જી.થી 8th ના બાળકોએ પતંગ અને માંજા ની ભરપુર મજા લીધી સૂર્યનું મકર રાશિમાં પરિવર્તન એટલે મકરસક્રાંતિ દાન પુણ્યના મહિમા સાથે ગાય પૂજન અને પતંગ દોરાનો સબંધ પણ આપણી સંસ્કૃતિની યાદ અપાવી જાય છે.ગીતોની ધૂનના રંગે રંગાઇને બધાજ પતંગમય પતંગિયા જેવા લાગતા હતા.