.જન્માષ્ટમી એટલે કૃષ્ણ જન્મની ધામધુમથી ઉજવાતો તહેવાર.
કૃષ્ણ ને .સમજવા માટે રાસલીલા મહત્વનું રૂપક છે.કૃષ્ણની મૈત્રી પણ એક મિશાલ સ્વરૂપ છે.બંસી ના નાદ સાથે ગોપીઓં તેમના વ્યસ્ત કામને છોડી ને કૃષ્ણ સાથે રાસ રમવા બાવરી બની જાય છે . આજ સંસ્કૃતિને સમજવા માટે નાનકડા પ્રયાસ રૂપે માધ્યમિક ના વિદ્યાર્થીઓએ રાસ ગરબા સાથે કરેલ જન્માષ્ટમી ની ઉજવણી.