We are hiring qualified and enthusiastic Educators. Apply Now.                                       Admissions Open for Academic Year 2021-2022

House Leaders & Class Monitor

House Leaders & Class Monitor

દર વર્ષે નવું સેશન શરૂ થતાની સાથે જ activities મા સૌ પ્રથમ હાઉસ લીડર્સની નિમણુક થાય અને વર્ગમાં વર્ગ મોનીટર બનાવવામાં આવે છે. આ વર્ષે પણ ચૂંટણીની જેવી પદ્ધતિથી ચુટાયેલા લીડર્સ અને મોનીટર પ્રતિજ્ઞા લે છે કે તેઓ તેમની જવાબદારી સંપૂર્ણ પ્રમાણિકતા સહ નિભાવશે.