Back to School ના નિયમ અનુસાર 2013 – 14 નું વર્ષ શરુ થતાની સાથે જ અમારી Shiv Ashish ની Web Site Upgrade થવા થનગની રહી હતી. વર્ષની શરૂઆત જ વર્ગના મોનીટર સ્પોર્ટ્સ હાઉસના હાઉસ લીડરથી શોભી રહી. દરેક હાઉસના બાળકો પોતાના હાઉસ કલરડ્રેસમાં કલરફૂલ રંગોત્સવ જમાવતા હતા. શાળાના શિક્ષકગણ અને વિધાર્થીગણની મદદથી દરેક હાઉસ લીડર નિમાયા છે.