Horlicks Dell Champion Quiz
6th September ના દિવસે ઠાકોરભાઈ દેસાઈ હોલમાં Horlicks Dell Champion Quiz રાખવામાં આવેલી. જેમાં 6th – B માં Patel Dhairy & 7th – B માં Prajapati Richa એ ભાગ લીધેલો . જે બંને ટ્રોફી અને સર્ટીફીકેટ સાથે રનર અપ થઈને આવેલ છે. ભાગ લેવા બદલ ખુબ ખુબ અભિનંદન …..
Congratulation