વરસતા વરસાદ માં પાણી ભરાયું હોય અને નાના બાળકોને છબછબીયા કરવાની તથા કાગળ ની હોડી બનાવીને તરાવવાની મજા જ કંઈ જુદી હોય છે,આવી જ કંઈ મજા માની રહ્યા છે શિવાશિષ ગુજરાતી માધ્યમ કે.જી ના બાળકો… એમનો આનંદ જોઇને નથી લાગતું કે ….વરસાદ વરસાદ વરસ વરસ
મન મારું ઉઠે મલક મલક
ઝરમરતા વરસાદ માં
ભીંજાઈ ને થાઉં હું હરખ હરખ.