ગાંધીજીનું એક સૂત્ર છે: “ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે.” કેળવણી પથના અમારા મુસાફરોના આ પદ્ચીહ્નોને અંકિત કરવા Hand writing competition નું આયોજન કરવામાં આવ્યું। ગુજરાતી, દેવનાગરી અને અંગ્રેજી લીપીમાં બાળકોએ મોતીના દાન જેવા અક્ષરે ગણતરીના સમયમાં પેરેગ્રાફ લખી આપવાના હતા. તેમાં પણ બાળકો અવલ્લ રહ્યા. એટલા સુંદર અક્ષરો કે કોઈ કુશળ શિલ્પકારે દિલથી બનાવેલી શિલ્પકૃતિઓ જ જોઈ લો……………….
With warm & best regards.
Have A Nice Day.