ગુરુ પૂર્ણિમા
ગુ એટલે અંધકાર
રૂ એટલે પ્રકાશ
‘જ્ઞાન આપે તે ગુરુ’
ગુરુ શિષ્યનું અતુટ બંધન
એટલે ગુરુ પૂર્ણિમા
ગુરુ પૂર્ણિમાના દિવસે બાળકો રંગીન ડ્રેસમાં શિષ્ય થઈને આવ્યા ,લેવા ગુરુના આશીર્વાદ.
ગુરુને પ્રેમનું પુષ્પ આપ્યું,ગુરુ ભક્તિનું કાર્ડ આપ્યું , ગુરુને પગે લાગી માન આપ્યું.
ગુરુએ શિષ્યોને આશીર્વાદ આપ્યા.