ગુરુગોવિંદ દોનો ખડે
કિસકો લાગુ પાય,,,,,,
શબ્દો પ્રમાણે આ વર્ષે પણ ગુરુનું મહત્વ સમજાવતી પૂર્ણિમાનું શિવાશિષ મંગલ વિદ્યાલયમાં અનેરું પ્લાનીગ થયું.દિવ્યાબેન તબલા સાથે પ્રાર્થના ગવડાવી વાતાવરણને સંગીતમય બનાવ્યું એકલવ્ય,અર્જુન અને દ્રોણાચાર્ય દ્વારા પ્રચલિત લોકવાયકાનું અનમોલ નાટક નાના બાળકો દ્વારા ભજવાયું. દરેક શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓએ તે માણ્યુ. શિક્ષક દ્વારા કૃષ્ણ , સાંદીપની, શ્રીરામ , માં-બાપ જેવા ગુરુઓના ઉદાહરણ અપાયા. વાર્તા કહેવાઈ. ઘણા આનંદ સાથે બાળકો ગુરુનું મહત્વ સમજ્યા.