શિયાળો આવે એટલે તાજા-માંજા થવું સૌને ગમે.જાતજાતના ફળોની બજારમાં કતાર લાગે. કે.જી ના બાળકોએ ઉજવ્યો fruits day .બાળકોને ફ્રુટ્સની ઓળખ,રંગ,તેના ફાયદા વગેરેની જાણકારી આપી.તેમજ ફળોને લગતા અભિનય ગીત,બાળવાર્તા દ્વારા આનંદ કરાવી fruits day સેલીબ્રેટ કર્યો
” An Apple a day keep the doctor away ”