Date. 2nd Dec.2010 શિવ આશિષ વિદ્યામંદિર -“ફ્રુટ ડીશ ડેકોરેશન “માં 18 students ભાગ લીધો .શિયાળા ની સવાર અને તાજગી ની સાથે વિટામીન થી ભરપુર એવા ફ્રુટ્સ થી તૈયાર થયેલી ડીશ જોઇને સૌના મોમાં પાણી આવી ગયું.આપણા ચારે હાઉસ –સુભાષ, ટાગોર,અશોક,રમણ ના student એ ખુબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.તેમાં પ્રથમ-રમણ હાઉસ વિજેતા બન્યું.(9th-B)