ફળોનો રાજા કેરી, સરસ મજાના ખાટા – મીઠાં, ગળ્યા, તૂરા, એવાં સ્વાદ માણવા Fruit Day ની આતુરતાથી રાહ જોતા કેજીના ભૂલકાઓ આનંદ સાથે ફળ ખાતા હતા. ફળોનો સ્વાદ, રંગ, ક્યાં ઉગે છે. તે જાણી એમનો ઉમંગ ખુબ વધી ગયેલો જોવા મળ્યો હતો.
“An apple a day keep the doctor away.”
ફળ ખાઓ, તાજા – માંજા થાઓ,