ઝરમર …… ઝરમર વરસાદના પાણીમાં જેમ દેડકા બોલે તેમ શિવ આશિષના ક્રિડાગણમાં બાલમંદિરના ભુલકાઓ ઘુંટણભેર એક્શન કરી દેડકાની જેમ દોડતા જણાતા હતા.
દોડ હરીફાઈ
શિવ આશિષના દોડ વીરોનો તો મેળો જામ્યો અરે આ તો કોઈ સસલાની ગતિએ, તો કોઈ કાચબાની ગતિએ , તો વળી કોઈ મિલ્ખાસિઘ ની જેમ બન્ને હાથની મુઠ્ઠી વાળીને દોડતા નજરે જણાતા હતા.