તા.1-10-2013ના રોજ ધો -3 અને 4ના બાળકોએ fancy dress કોમ્પીટીશન માં ભાગ લઇ અવનવા પાત્રો જેવાકે દેશનેતા,સમાજસેવક , ટીવી સીરીયલના કલાકારો ,પશુ,પંખી ,વનસ્પતિ વગેરે પર સારો એવો અભિનય કરી બાળકોએ અભ્યાસની સાથે સાથે સ્ટેજ એક્ટીવીટી કરીને આજના દેશ,સમાજ માટે મોટા થઈને કેવા કામ કરીશું આમ બાળકોએ પોતાની આંતરિક શક્તિઓની ઓળખ અને આત્મવિશ્વાસથી પોતાના મૌલિક વિચારો રજુ કર્યા