Date : 3/9/2013
Tuesday
ધોરણ – 5 & 6 ના નાના નાના ભૂલકાઓના ડાન્સ જોઇને કોઈપણ વ્યક્તિના તન મન ખીલી ઉઠે. એવા જ નજાકત ભર્યા ડાન્સ બાળકોએ કર્યા અને 5 to 8 ના ઓડીયન્સને ઉત્સાહથી ભરી દીધો. ડાન્સ સ્પર્ધા એક એવી સ્પર્ધા છે કે જેમાં પ્રત્યેક બાળકને ભાગ લેવો જ હોય. શિક્ષક માટે આ સ્પર્ધાને મેનેજ કરવી અઘરી બની રહે છે. છતાં સહિયારા પ્રયાસથી અમારા શિક્ષક મિત્રો તેમનો સુંદર કાર્યક્રમ રજુ કરી સ્ટેજને થનગનાવી ગયા.