અમારી શિવઆશિષની પાંચ પાંખોરૂપી ગોષ્ઠી ક્લબ, English ક્લબ, Maths ક્લબ, Science ક્લબ , G.K.ક્લબ ના વિમાન પર સવાર થઇ શિવઆશિષના બાળકો ઉડવા લાગ્યા છે. વિશાળ અને સ્વચ્છ જ્ઞાનના આકાશમાં વિહરવા લાગ્યા છે.
દર શનિવારે આ જ્ઞાનની ગંગારૂપી ક્લબનું આયોજન કરેલ છે. રીષેશ પહેલા ઉપર પ્રમાણેની ક્લબનું આયોજન કરેલ છે. અને રિશેષ પછી કરાટે, સ્પોર્ટસ, dance, Art & Craft ની ક્લબ દરેક બાળક વિવિધતા પૂર્ણ માણે છે. આ ક્લબમાં ધોરણ 5 to 9 ના બાળકોએ ભાગ લીધેલ છે.
Enjoy Everyone their future will be make bright.
All The Best