છોટા ભીમ , સૂપી નુડલ્સ અને પારલેજીની નવી ટ્રીક સાથે તેઓની ટીમ અમારી શાળામાં પધારીને બાળકોને ખુશ કરી દીધા હતા. ખુબ જ સામાન્ય પણ ખુબ જ મહત્વના એવા સવાલ – જવાબથી બાળકોને તરબતર કરી દીધા. બાળકોને તેઓની ટીમે મજાની ગેમ (રમત) રમાડીને ખુશ – તરોતાજા કરી દીધા ઘણી ગીફ્ટ જેવી કે છોટા ભીમ ના સ્કુલ બેચ , પઝલ , ટાઇમ ટેબલ , ચોકલેટ , સ્ટીકર્સ , બોટલ , સૂપી નુડલ્સ ના પેકેટ જેવી વિવિધતા થી ખુશ કરી દીધા.