અમદાવાદથી નજીક આવેલી અડાલજની વાવ જોવા ક્લબના વિદ્યાર્થીઓને લઈ ગયા હતા. ત્યાં આ વાવની બાંધકામ વિશે, કોતરણી વિશે આબેહૂબ કૃતિ વિશે જાણી નવાઈ પામ્યા. એ જમાનામાં પણ આટલી મજબૂતાઈથી આવી સુંદર કૃતિ બની શકે...
Read More >>શિવ આશિષના પ્રાંગણમાં 21 જૂનના દિવસે આંતર રાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો. કહેવાય છે કે “Health is Wealth” પહેલું સુખ તે જાતે નર્યા. તંદુરસ્તી વગરનું જીવન નકામું, તંદુરસ્તી વગરની સંપત્તિ નકામી, જેથી અત્યારના જમાનામાં...
Read More >>“ભણતર સાથે ઘડતર જરૂરી છે. આજના ઝડપી વિકસતા કમ્પ્યુટર યુગમાં માનવી ચોપડીઓ કીડો જ ન બનતા કેટલીક પ્રવૃતિઓથી સજ્જ બની ગયો છે. તા. 8 મી જુલાઈ ના દિવસે શિવ આશિષના પ્રાગણમાં “Craft Compitition” યોજાઈ...
Read More >>શિવ આશિષના ઝળહળતા પ્રાંગણમાં બગીચા રૂપી પુષ્પો એવા નાનાં નાનાં કે.જી નાં ભૂલકાંઓ શાળાને મહેકાવવા તા. 16 મી જૂનને ગુરુવારથી આવી ગયા. જાણે અનંત રૂપી આકાશમાં ઉડતા પોતાના નાજુક સપનાઓને સર કરવાં હસતાં કિલ્લોલ...
Read More >>વર્ષના અંતે બાળકોના ઉત્સાહનો અંત આવે કે ક્યારે એમના પપ્પા – મમ્મી , બા, દાદા, ભાઈ-બહેન, સૌ એમના પુરુષાર્થના ગીતો ડાન્સ સાથે જે શિક્ષકો દ્વારા કરાવવામાં આવે છે. એ જોવા આવે. દરેક બાળકમાં ટેલેન્ટ...
Read More >>ફળોનો રાજા કેરી, સરસ મજાના ખાટા – મીઠાં, ગળ્યા, તૂરા, એવાં સ્વાદ માણવા Fruit Day ની આતુરતાથી રાહ જોતા કેજીના ભૂલકાઓ આનંદ સાથે ફળ ખાતા હતા. ફળોનો સ્વાદ, રંગ, ક્યાં ઉગે છે. તે જાણી...
Read More >>માંધાકાકાના ખેતરમાં ઈયા ઈયા હો…. ખેતરમાં બેઠો તો મોરલો ઈયા ઈયા હો…. મોરલો બોલ્યો ટેહૂક ટેહૂક…….. “આજના યુગમાં ખેતર જોવા જવું એ સપનું થઇ ગયું છે. પણ અમારા કે.જી.ના ભૂલકાઓને ભણવા સાથે બીજી ઈતર...
Read More >>9/2/2016 મંગળવારે Std – 8th ગુજરાતી મીડીયમના બાળકો માટે શાળામાં રાત્રીરોકાણનું આયોજન કરવામાં આવ્યું. ફૂલગુલાબી ઠંડીની આ રાતમાં ફાયર કેમ્પ, ડીજે, મુવી અને આકર્ષક, રોમાંચિત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને Dinner શાળાએ...
Read More >>પ્રથમ સત્ર બાળકોનું દિવાળી પર પૂર્ણ થવા આવે છે. નવરાત્રી અને દિવાળીની વચ્ચેના દિવસોમાં દરેક વ્યક્તિ ખુશહાલ નજર આવે છે. આનંદની આ પળોમાં બાળકોની પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ વિવિધ પ્રવૃતિઓનું આયોજન અર્ધ સંત્રાત્રે...
Read More >>વિદ્યાર્થીઓ સંઘભાવનાથી કામ કરીને ગમ્મત સાથે જ્ઞાન મેળવે, રાષ્ટ્રભાવના જાગે, દેશની બહુવિધ પરંપરાઓ, ભૌગોલિક, સામાજિક, નૈસર્ગિક અને સાંસ્કૃતિક વારસાને નજીકથી ઓળખે તેવા ઉમદા હેતુ સાથે પ્રથમ સત્રના અંતે અતુલ્ય ભારતની ઝાંખી કરાવતા એક પ્રદર્શન...
Read More >>