We are hiring qualified and enthusiastic Educators. Apply Now.                                       Admissions Open for Academic Year 2021-2022

Blue Day

Blue Day

આકાશનો તો  રંગ વાદળી
એમાં વાદળ ફરતા રે….
પંતગિયું  કહે  મારી પાંખમાં  ભૂરું ટપકું
ફૂલ કહે મારી પાંદડી વાદળી
એમાં K .G. ના બાળકો  લાવ્યો  
Blue  Day
વાદળી  રંગના કપડાં પહેરી  શિવ આશિષના મેદાન પર જાણે પંતગિયા  ફરે આમ તેમ મોજમસ્તી કરતા રે…