ભારત વિકાસ પરિષદ તરફથી લેખિત નિબંધ સ્પર્ધા તા. 12/08/2013 ના રોજ તથા તા. 30/08/2013 શુક્રવાર ના રોજ 50 માર્કસની MCQ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું. ધોરણ – 5 to 8 ના પાંચ બાળકો નિબંધ સ્પર્ધામાં વિજેતા બની સ્વામી વિવેકાનંદની પુસ્તિકા ઇનામ રૂપે મેળવેલ છે. તથા MCQ પરીક્ષામાં ધોરણ- 8 – B ની અકબરી ઋત્વી રાજ્ય લેવલ સુધી પહોચ્યા છે. બધા બાળકોની પ્રગતિ બાબત ખુબ ખુબ અભિનંદન . વિજયી ભવ : …..