We are hiring qualified and enthusiastic Educators. Apply Now.                                       Admissions Open for Academic Year 2021-2022

Best out of Waste (Guj. Med.)

Hiral

Best out of Waste (Guj. Med.)

બિનઉપયોગી વસ્તુ માંથી ઉપયોગી વસ્તુ બનાવવી એટલે વેસ્ટ માંથી બેસ્ટ .૫ થી ૭ ના બાળકોએ આવી બિનઉપયોગી વસ્તુ માંથી ઘણા આકર્ષક અને ઉપયોગી નમુના બનાવ્યા. ડ્રેસિંગ ટેબલ ,ફૂલદાની ,ઝુપડી ,લેમ્પ ,પત્ર પેટી ,પેન સ્ટેન્ડ ,ઘૂઘરો ,બાસ્કેટ ,પેરાશુટ ,વોલ પીસ ……વગેરે વસ્તુઓ થી શાળા શોભી ઉઠી .બાળકોના મનમોહક નમુના દરેક વર્ગને શોભાવતા હતા .બાળકોમાં રહેલી આવી ખૂબી ને વિકસાવવાનું કાર્ય આવી પ્રવૃત્તિ દ્વારા બહાર લાવી શકાય .આ પ્રવૃત્તિ ખુબ જ રસપ્રદ બની રહી .બાળકો ખુશખુશાલ નજરે પડતા હતા