We are hiring qualified and enthusiastic Educators. Apply Now.                                       Admissions Open for Academic Year 2021-2022

Back to school

Back to school

મજા કરી ભાઈ મજા કરી
વેકેશનમાં મજા કરી
મામાના ઘેર ગયા, માસીના ઘેર ગયા.
કાંકરીયામાં ફરવા ગયા, મજા કરી ભાઈ મજા કરી
જુન મહિનો આવી ગયો, સ્કુલે જવાની મજા પડી
મજા પડી રે ભાઈ મજા પડી….

બાળકોને કુમ કુમનું તિલક કરી ચોકલેટ આપી મો મીઠું કરાવી સ્વાગત કર્યું. પ્રથમ દિવસે ખુબ મજાની વેલકમ ગીફ્ટ આપી. બીજા દિવસે જ્મ્પીગ કરાવ્યું ગોળ ગોળ ચગડોળ બેસાડી ખુબ ખુબ ફેરવ્યા. ચગડોળમાં બેસાડીને બાળપણનો આનંદ કરાવ્યો.
શિવ આશિષમાં ગાડી આવી
છુક છુક છુક કરતી ગાડી આવી
ધુમાડા કાઢતી ભૂક ભૂક ભૂક કરતી ગાડી આવી.
” કે.જી. ના બાળકો આનંદ – કિલ્લોલ કરતા ગીતો ગાતા, મજા કરતા ખુબ ફર્યા