Posted on
August 6, 2013
Back to School GM
વેકેશન તો પૂરું થયું
ચાલો નિશાળે જઈએ
જુન મહિનો આવી ગયો
ચાલો નિશાળે જઈએ
“કે.જી. ના બાળકોને પ્રથમ દિવસે કંકુનું તિલક કરી સ્વાગત કર્યું. બાળકોને ચગડોળમાં બેસાડી સહેલ કરાવી જાણે એમની દુનિયાથી બીજી શાળાની દુનિયામાં લઇ સહેલ કરાવી. બાળકો તેમની નવી દુનિયામાં ગોળ ગોળ ફરી આવ્યા. ત્રીજા દિવસે જમ્પીગ કરાવ્યું. જાણે ઉચે કૂદી કૂદીને આકાશ રૂપી નવા સ્વપ્નને સર કરવા જતા હોય તેમ જાણે કૂદી કૂદીને કહેતા ન હોય કે હજી ઉચે ઉડવું છે. હજી આગળ વધીશું. તેવો સંદેશો આપતા જણાતા હતા. ખુબ આનંદથી જમ્પીગની મજા માણી. બાળકોની દુનિયામાં ક્યારેક તો ડોકિયું કરી જોવો કેવો આનંદ આવશે.”
“Happy June Month”