We are hiring qualified and enthusiastic Educators. Apply Now.                                       Admissions Open for Academic Year 2021-2022

Award ceremony (Guj. Med.)

Award ceremony (Guj. Med.)

તા : 19-7-2013 ના રોજ શાળાના પટાંગણમાં શૈક્ષણિક વર્ષ 2012-13ના કુલ 42 ઉત્તમ વિદ્યાર્થીઓને Award અને ભેટ રૂપે પુસ્તકો આપી સમ્માનિત કરવામાં આવ્યા દરેક ધોરણમાં અભ્યાસમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પર રહેનાર વિદ્યાર્થીઓ ઉપરાંત દરેક વર્ગમાં ગણવેશ, ગૃહકાર્ય અને હાજરીમાં નિયમિત, સહ અભ્યાસ પ્રવૃત્તિઓ , વર્તન અને વ્યવહાર ની ગુણવત્તાને ધ્યાનમાં લઇ Best Student Award એનાયત કરવામાં આવ્યા . 12 Sci. માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર, R.K. university ની સ્કોલરશીપ વિજેતા તેમજ JEE Advanced પરીક્ષામાં ગુજરાતમાં 20 મો ક્રમ પ્રાપ્ત કરી શાળાને ગોરવ અપાવનાર વિદ્યાર્થી કાર્તિક પટેલને “Out standing student in school life” ના Award થી નવાજવામાં આવ્યા તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી અભિનંદન