We are hiring qualified and enthusiastic Educators. Apply Now.                                       Admissions Open for Academic Year 2021-2022

Antakshari Competition (Guj.Med.High.Sec.)

Hiral

Antakshari Competition (Guj.Med.High.Sec.)

આજે તારીખ ૩૦ ડીસેમ્બર 2010 ને bye bye કહેવાનું count down શરુ.
બદલાતા વર્ષો નો કોઈ અંત નથી તેમ ANTAKSHRI -GAME નો પણ અંત નથી .
શિવ આશિષ વિધામંદિર ના વિદ્યાર્થીઓ આજે તેમના હાઉસ -સુભાષ,ટાગોર,અશોક,અને રમણ -ગ્રુપ પ્રમાણે દિલોજાન થી અંતાક્ષરી રમ્યા -ઝૂમ્યા અને સાથે સાથે સૌને ઝુમાંવ્યા .
આજના કાર્યક્રમને જીવંત બનાવ્યો–સંચાલન કર્યું નિમેષ સરે .રસાકસી ભરેલી આ અંતાક્ષરી ના શિરમોર -વિજેતા-બન્યા RAMAN HOUSE–WOW…..WOW…