વર્ષના અંતે બાળકોના ઉત્સાહનો અંત આવે કે ક્યારે એમના પપ્પા – મમ્મી , બા, દાદા, ભાઈ-બહેન, સૌ એમના પુરુષાર્થના ગીતો ડાન્સ સાથે જે શિક્ષકો દ્વારા કરાવવામાં આવે છે. એ જોવા આવે.
દરેક બાળકમાં ટેલેન્ટ હોય જ છે. જેને બહાર લાવવાની હોય છે. કે.જી.ના ભૂલકાઓ સરસ મજાના ડ્રેસીંગ સાથે તેમનું પર્ફોમન્સ બતાવવા તૈયાર થઇ થનગની રહ્યા હતા.
નર્સરીના ભૂલકાઓ – બચ્ચે મન કે સચ્ચેના સરસ મજાના ગીત સાથે પર્ફોમન્સ
કરતા નજરે નિહાળ્યા હતા.
જુનિયર કેજીના બાળકો પ્રાણીઓના ગીત સાથે “મેરે સાથ આઓગે, મેરેમ સાથ નાચોગે” ના સરસ મજાના ગીત સાથે જંગલના પ્રાણીઓની ઝાંખી કરાવી ગયા.
સિનીયર કેજી – A ના બાળકો ચાક ધૂમ…ધૂમ… ચાક ધૂમ… Brazil જેવા સરસ મજાના ગીત સાથે તેમનું પર્ફોમન્સ બતાવી ગયા હતા.
સિનીયર કેજી – B ના બાળકો “Saturday Night” જેવાં English Song સાથે વેસ્ટર્ન Dance કરતા નિહાળ્યા હતા.
વાહ ! વાહ ! ખુબ સરસ ! તાળીઓથી વાલીઓએ વધાવ્યા.