આજના કોમ્પ્યુટર યુગ માં બાળકો ને કઈ શીખવવું ના પડે જેમ ટીવી અને એનીમેશન ફિલ્મ જોઇને એક્ટિંગ શીખી જાય તેમ અમારી શાળા માં આયોજિત જાહેરાત સ્પર્ધા માં 5થી 8 ધોરણ ના બાળકો એ ટીવીની જાહેરાત ની હુબહુ એક્ટિંગ કરી બતાવી આ સ્પર્ધકો પહેરવેશ થી માંડી નમુના પણ જાહેરાત ને અનુરૂપ લાવ્યા અને ચેતના સભર પોતાની કાબેલિયત પ્રદર્શિત કરી કોઈની મદદ વગર જાતે તૈયારી કરી બાળકો શાળાના પટાંગણ માં ઝળકી ઉઠ્યા ALL THE BEST